Sunday, 16 February 2020

D.L.Ed. MODULE


શિક્ષણ સાથે જોડાએલા તમામ વ્યક્તિઓ માટે શિક્ષણનાં નૂતન પ્રવાહો, તરાહો અને વિષયવસ્તુ સજ્જતા માટે જુદાજુદા વિષયો પરનાં શિક્ષક ટ્રેઈનીંગ મોડ્યુલ્સ P.D.F. સ્વરૂપે મેળવવા નીચેની ફાઈલો પર ક્લિક કરો.







Saturday, 15 February 2020

USEFUL APPLICATIONS

વોઇસ ટાઇપિંગની મદદથી વર્ડમાં કોઇપણ ભાષામાં ઝડપથી ટાઇપ કરવા નીચેનો વિડિયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.


ગૂગલ ફોર્મ એપ્લિકેશન દ્વારા (1) માહિતી એકત્રિત કેવી રીતે કરવી ? (2) ક્વિઝ કેવી રીતે બનાવવી ? (3) ગૂગલ ફોર્મને અમુક તારીખ સુધી મર્યાદિત કઈ રીતે કરવું ? આ માટે નીચેનાં વિડીયો જુઓ.
અહિ વિડિઓ (2) જુઓ.
અહિ વિડિઓ (3) જુઓ.


ઓફીસવર્ક માટે એક સાથે ઝડપથી માહિતી ભેગી કરવા ખૂબ જ ઉપયોગી GOOGLE SHEET નો ઉપયોગ કેવી રીતે કરવો ? તેનાં વિશે માહિતી મેળવવા નીચેનો વિડીયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.


વસ્તુલક્ષી પ્રશ્નોના જવાબ માટે O.M.R. SHEET  દ્વારા લેવાએલ પરીક્ષાનાં જવાબ મોબાઈલ ફોનથી મદદથી ચકાસવા માટે ઉપયોગી એપ્લીકેશન OMR EVALUTOR  વિશે માહિતી મેળવવા નીચેનો વિડીયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.


AnyDesk સોફ્ટવેરની મદદથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન દ્વારા દૂર રહેલા તમારા કોમ્પ્યુટરને કઈ રીતે  ચલાવી શકાય ? તેનાં વિશે માહિતી મેળવવા નીચેનો વિડીયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.


એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં ચાલતી બધા જ પ્રકારની એપ્લીકેશનો તમારા લેપટોપ કે કોમ્પ્યુટરમાં ચલાવવા માટે BlueStacks સોફ્ટવેર કેવી રીતે ઇન્સ્ટોલ કરવો  ? તેનાં વિશે માહિતી મેળવવા નીચેનો વિડીયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.

Thursday, 13 February 2020

HOUSE OF BOOKS


વાંચનક્ષમ પુસ્તકો મેળવવાં નીચેની P.D.F ફાઇલો પર ક્લિક કરો.






Friday, 27 December 2019

AMRELI ALL SCHOOL DISE CODE

અમરેલી જિલ્લાની તમામ શાળાઓનાં ડાયસ કોડ મેળવવાં નીચેની ફાઇલો પર ક્લિક કરો.

Wednesday, 20 November 2019

BHASHA DEEP


ધોરણ ૩ થી ૮ નાં બાળકોનાં વાંચનમાં અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ થાય તે માટે G.C.E.R.T. ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ “ભાષાદીપ સ્વ-અધ્યનપોથી” ની બૂક મેળવવા માટે નીચેની P.D.F. ફાઈલ પર ક્લિક કરો.


Tuesday, 16 April 2019

SCHOLARSHIP (2019-2020)

૨૦૧૯-૨૦૨૦ નાં વર્ષ માટે પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની દરખાસ્ત માટે “ ડિજીટલ ગુજરાત  પોર્ટલમાં શાળાઓએ કરવાની થતી પ્રોસેસ વિશેની માહિતી માટે નીચેની ફાઇલ પર ક્લિક કરો.


Saturday, 6 April 2019

SCE PATRAKO (ALL)



ધો. ૧ થી ૮ નાં મૂલ્યાંકનનાં પત્રકો જેવા કે રચનાત્મક પત્રક-A (PDF માં), વ્યક્તિત્વ વિકાસ પત્રક (B), SCE પત્રક (C), શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક (E) સહિતનાં તમામ પત્રકો TERA FONT AAKASH અને ARIAL FONT નાં ઉપયોગથી બનાવેલ EXCEL ફાઇલો મેળવવા માટે નીચેની ફાઇલો પર ક્લિક કરો. (નોંધ :- આ ફાઇલો ડાઉનલોડ કર્યા બાદ કોમ્પ્યુટરમાં FONT નું જરૂરી સેટિંગ કરવું પડશે. તેમજ શાળાનાં બાળકોની સંખ્યા મુજબ જરૂરી ફેરફાર કરવા.)







PATRAK  C (CLASS 6)                    



Thursday, 28 March 2019

GRAPH & MAP


ગણિતમાં આલેખ દોરવા માટે કોરા ગ્રાફપેપર તથા સા.વિજ્ઞાનમાં નકશાપુર્તિ કરાવવા માટે જરૂરી કોરા નકશા મેળવવા માટે નીચેની ફાઇલ પર ક્લિક કરો.

ELECTION (2019)


લોકસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૧૯માં ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને ઉપયોગી P.D.F. ફાઇલ મેળવવા માટે નીચેની ફાઇલો પર ક્લિક કરો..


Saturday, 23 March 2019

ASSIGNMENT (CLASS 1 TO 8)


દ્વિતીય સત્રનાં અભ્યાસક્રમ આધારિત ધો.૧ થી ૮ નું વાર્ષિક મૂલ્યાંકન લક્ષી એસાઇન્મેંટ મેળવવા માટે નીચેની ફાઇલ પર ક્લિક કરો.