Saturday 15 February 2020

USEFUL APPLICATIONS

વોઇસ ટાઇપિંગની મદદથી વર્ડમાં કોઇપણ ભાષામાં ઝડપથી ટાઇપ કરવા નીચેનો વિડિયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.


ગૂગલ ફોર્મ એપ્લિકેશન દ્વારા (1) માહિતી એકત્રિત કેવી રીતે કરવી ? (2) ક્વિઝ કેવી રીતે બનાવવી ? (3) ગૂગલ ફોર્મને અમુક તારીખ સુધી મર્યાદિત કઈ રીતે કરવું ? આ માટે નીચેનાં વિડીયો જુઓ.
અહિ વિડિઓ (2) જુઓ.
અહિ વિડિઓ (3) જુઓ.


ઓફીસવર્ક માટે એક સાથે ઝડપથી માહિતી ભેગી કરવા ખૂબ જ ઉપયોગી GOOGLE SHEET નો ઉપયોગ કેવી રીતે કરવો ? તેનાં વિશે માહિતી મેળવવા નીચેનો વિડીયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.


વસ્તુલક્ષી પ્રશ્નોના જવાબ માટે O.M.R. SHEET  દ્વારા લેવાએલ પરીક્ષાનાં જવાબ મોબાઈલ ફોનથી મદદથી ચકાસવા માટે ઉપયોગી એપ્લીકેશન OMR EVALUTOR  વિશે માહિતી મેળવવા નીચેનો વિડીયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.


AnyDesk સોફ્ટવેરની મદદથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન દ્વારા દૂર રહેલા તમારા કોમ્પ્યુટરને કઈ રીતે  ચલાવી શકાય ? તેનાં વિશે માહિતી મેળવવા નીચેનો વિડીયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.


એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં ચાલતી બધા જ પ્રકારની એપ્લીકેશનો તમારા લેપટોપ કે કોમ્પ્યુટરમાં ચલાવવા માટે BlueStacks સોફ્ટવેર કેવી રીતે ઇન્સ્ટોલ કરવો  ? તેનાં વિશે માહિતી મેળવવા નીચેનો વિડીયો જુઓ.
અહિ વિડિઓ જુઓ.