Thursday, 12 July 2018

SCHOLARSHIP (2018-2019)


૨૦૧૮-૨૦૧૯નાં વર્ષ માટે પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની દરખાસ્ત માટે ડિજીટલ ગુજરાત પોર્ટલમાં શાળાઓએ કરવાની થતી પ્રોસેસ વિશેની માહિતી માટે નીચેની ફાઇલ પર ક્લિક કરો.

વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની દરખાસ્ત તૈયાર કરવા  ડિજીટલ ગુજરાત  પોર્ટલમાં ઓન લાઇન એન્ટ્રી કેમ કરશો ? તેનો પ્રેકટિકલ વિડીઓ જોવા માટે નીચે ક્લિક કરો.